સંબંધાત્મક કારભારીપણું– 100ની યાદી
ઈશ્વરે અગાઉથી આપણને સંબંધો આપ્યા છે, તેથી આપણે “જઇને શિષ્યો બનાવવાની” જરૂર છે.
તેઓ તો આપણું કુટુંબ, મિત્રો,પડોશીઓ, સાથી કાર્યકરો અને સહાધ્યાયીઓ છે – તેઓ તો એવા લોકો છે, જેમને આપણે આપણે જાણીએ છીએ અથવા હમણાં જ મળ્યા છીએ.
ઈશ્વરે આપણા જીવનમાં અગાઉથી જે લોકોને મૂક્યાં છે તેમને વિશ્વાસુ રહેવું તે શિષ્યોની ગુણાત્મક વૃદ્ધિ કરવા માટેનું પ્રથમ પગલું છે. તેની શરૂઆત યાદી બનાવવાનું સરળ પગલું ભરવાથી થાય છે.
૧૦૦ની યાદી ડાઉનલોડ કરો, તેની પ્રિન્ટ લો અને ઈશ્વરે તમને જે સંબંધ આપ્યો છે તેને સારી રીતે સમજવા માટે તે યાદી ભરો.
તમારી જાતને પ્રશ્ન પૂછો
- આ યાદીમાંથી હવે પછીના 24 કલાકમાં કોને તમે તમારી સાક્ષી અથવા ઈશ્વરની વાત કહેશો?
- તમે આ યાદીની સમીક્ષા કરી શકો અને તમારા વ્યક્તિગત નેટવર્કમાં આત્મિક રીતે જોડાવા માટેના પગલાં લો તે માટે અઠવાડિયાનો નિયમિત સમય કયો છે?
તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!
- તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
- જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
- પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
- વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!
ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.
ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.
Loading...