તમારા જૂથની યોજના કરો, સભ્યોને ઉમેરો, તમારી પ્રગતિ જુઓ, પ્રશિક્ષક સાથે સંપર્ક કરો અને વૈશ્વિક દર્શન માટેના તમારા પ્રયત્નને ઉમેરો!
દસ સત્રો, ત્રણ-બારના જૂથો માટે દરેક સત્રના બે કલાક
પ્રભુ કેવી રીતે સામાન્ય લોકોના સરળ કાર્યો કરવા દ્વારા મોટી અસર ઉપજાવવા માટે ઉપયોગ કરે છે તે તમે જોશો.
શિષ્ય હોવાનું, શિષ્ય બનાવવાનું અને મંડળી શું છે તેનું મહત્ત્વ શોધો.
શિષ્ય હોવું એટલે આપણે પ્રભુની વાત સાંભળીએ અને તેને આધીન થઈએ.
દૈનિક બાઇબલ અભ્યાસ માટેનું સાધન તમને પ્રભુનાં વચનો સમજવા, આધીન થવા અને બીજાઓને જણાવવા માટે મદદરૂપ થશે.
એક જ જાતિના બે વ્યક્તિઓ અઠવાડિયા દરમ્યાન મળીને એકબીજાને તેઓ જે ક્ષેત્રોમાં સારું કાર્ય કરી રહ્યા હોય તેમાં ઉત્તેજન આપે અને જે ક્ષેત્રોમાં સુધારાની જરૂર હોય તે વિશે જણાવે.
પ્રભુ દરરોજ પોતાની પાછળ ચાલનારાઓને ઈસુ જેવાં બનાવે છે તે વિશેના ચાર માર્ગો તમે જોશો.
એક કલાક પ્રાર્થનામાં ગાળવો કેટલું સરળ છે તે જુઓ.
તમારા સંબંધોના સારા કારભારી બનવા માટે તમને મદદરૂપ થઈ શકે તે માટે તૈયાર કરવામાં આવેલું સાધન.
પ્રભુનું અર્થતંત્ર જગતના અર્થતંત્રથી કેવી રીતે અલગ છે તે શીખો. જેમને અગાઉથી જે કંઈ આપવામાં આવ્યું છે તેમાં તેઓ વિશ્વાસુ રહે છે તેમને પ્રભુ વધારે આપે છે.
માણસજાતની શરૂઆતથી તેના અંત સુધીની વાત જણાવવા દ્વારા કેવી રીતે સુવાર્તા પ્રગટ કરી શકાય તે શીખો.
ઈસુએ કહ્યું કે, ''તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ...'' આ કાર્યનો કેવી રીતે અભ્યાસ કરવો તે શીખો.
ઈસુએ તમારા જીવન પર કેવી રીતે અસર ઉપજાવી છે તેની 3 મિનિટની સાક્ષી આપતાં શીખો.
ફક્ત એક જ નહિ પરંતુ આખા કુટુંબો આત્મિક રીતે પ્રભુનાં શિષ્યો બને અને આવનારી પેઢીઓને પણ પ્રભુ પાસે લાવે તેની સરળ પદ્ધતિ શીખો.
શિષ્ય બનાવવાની પદ્ધતિમાં બતકનાં બચ્ચાંની વાત કેવી રીતે ઉપયોગી છે તે શીખો.
દેવનું રાજ્ય નથી તે જોવાની શરૂઆત કરો. આ એવાં ક્ષેત્રો છે જ્યાં પ્રભુ સૌથી વધારે કાર્ય કરવા માગે છે.
આ તો પ્રભુ સાથેના આપણા ગાઢ સંબંધની ઉજવણી કરવાની સરળ રીત છે. તેની ઉજવણી કરવાની સરળ રીત શીખો.
બીજાઓ માટે પ્રાર્થના કરવા માટેની પ્રભુની આજ્ઞાને આધીન થવાની આ એક સરળ રીત છે. અને તે એવું લાગે કે - ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરવી.
શાંતિના પુત્રને શોધો અને તમને તે મળ્યો છે તે કેવી રીતે જાણશો.
બીજાઓ માટે પ્રાર્થના કરવાની રીતો યાદ કરવાની પદ્ધતિનો અભ્યાસ કરો.
શિષ્યો શું જાણે છે તે મહત્ત્વનું છે - પરંતુ તેઓ જે જાણે છે તેનું શું કરે છે તે તેનાથી વધારે મહત્ત્વનું છે.
ઈસુના શિષ્યોનું 3/3 સભ્યોનું બનેલું જૂથ એકઠું થશે, પ્રાર્થના કરશે, શીખશે, વૃદ્ધિ પામશે, સંગત કરશે અને જે શીખ્યા છે તેનો અભ્યાસ કરીને તેને આધીન થશે અને બીજાઓને જણાવશે. આ રીતે 3/3 સભ્યોનું જૂથ એ ફક્ત એક નાનું જૂથ જ નહિ પરંતુ એક સરળ મંડળી બની જશે.
આગેવાનીનું જૂથ તો એ સ્થાન છે જ્યાં જે વ્યક્તિને આગેવાની આપવાનું તેડું હોય તે વ્યક્તિ તેમાં સેવા આપવાનો અભ્યાસ કરીને તેના તેડાનો વિકાસ કરી શકે છે.
કેવી રીતે શિષ્યો બનાવવાનું કાર્ય ફક્ત એક જ પ્રવૃત્તિ નથી તે જુઓ. એક જ સમયે ઘણાં કાર્યો થઈ શકે છે.
વૃદ્ધિ કરવી અને ખાસ કરીને ઝડપથી વૃદ્ધિ કરવી તે મહત્ત્વનું છે. ઝડપ શા માટે મહત્ત્વની છે તે જુઓ.
ઈસુની એ આજ્ઞા કે જાઓ અને સુવાર્તા પ્રગટ કરો તેને કેવી રીતે આધીન થવું તે શીખો.
હવે પછીના ત્રણ મહિનામાં ઝુમ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરશો તે વિશેની તમારી યોજના બનાવો અને તે વિશે જણાવો.
વૃદ્ધિ કરનારા શિષ્યો બનાવવા માટે તમારા બળ અને નિર્બળતાઓ વિશે ઝડપથી જાણવા માટેના એક સમર્થ સાધનનો ઉપયોગ કરી શકો છો.
વૃદ્ધિ પામતી મંડળીઓ કેવી રીતે એકબીજા સાથે સંપર્કમાં રહી શકે અને વિકાસ પામેલા આત્મિક કુટુંબ તરીકે સાથે મળીને જીવન જીવી શકે તે વિશે શીખો.
આ જૂથમાં 3/3 જૂથમાં આગેવાની આપનાર અને તેની શરૂઆત કરનાર લોકોનો સમાવેશ થાય છે. તે 3/3 જૂથની પદ્ધતિને અનુસરે છે અને તમારા વિસ્તારમાં પ્રભુના કાર્યનું મૂલ્યાંકન કરવાનો સારો માર્ગ છે.
ચાર ક્ષેત્રોનો આલેખ તો આગેવાનોના જૂથ દ્વારા તેમની આસપાસ દેવના રાજ્યની પ્રવૃત્તિ અને હાલના પ્રયત્નોનું સ્તર જાણવા માટેનું એક સરળ સાધન છે.
પેઢીઓનો નકશો તૈયાર કરવો એ પણ આગેવાનોને તેમની આસપાસ થતી વૃદ્ધિને સમજવા માટેનું સરળ સાધન છે.
English | English |
العربية | Arabic |
العربية - الأردن | Arabic (JO) |
Sign Language | American Sign Language |
भोजपुरी | Bhojpuri |
বাংলা | Bengali (India) |
Bosanski | Bosnian |
粵語 (繁體) | Cantonese (Traditional) |
Hrvatski | Croatian |
فارسی | Farsi/Persian |
Français | French |
Deutsch | German |
ગુજરાતી | Gujarati |
Hausa | Hausa |
हिंदी | Hindi |
Bahasa Indonesia | Indonesian |
Italiano | Italian |
ಕನ್ನಡ | Kannada |
한국어 | Korean |
کوردی | Kurdish |
ພາສາລາວ | Lao |
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 | Maithili |
國語(繁體) | Mandarin (Traditional) |
国语(简体) | Mandarin (Simplified) |
मराठी | Marathi |
മലയാളം | Malayalam |
नेपाली | Nepali |
ଓଡ଼ିଆ | Oriya |
Apagibete | Panjabi |
Português | Portuguese |
русский | Russian |
Română | Romanian |
Slovenščina | Slovenian |
Español | Spanish |
Soomaaliga | Somali |
Kiswahili | Swahili |
தமிழ் | Tamil |
తెలుగు | Telugu |
ไทย | Thai |
Türkçe | Turkish |
اُردُو | Urdu |
Tiếng Việt | Vietnamese |
Yorùbá | Yoruba |