ઈસુએ તેમના અનુયાયીઓને કહ્યું કે – “તમે આ વાતોના સાક્ષી છો.”

દરેક વ્યક્તિની એક વાત હોય છે. આ તક તમારી વાત કહેવાનો મહાવરો કરવાની તક છે.

ઈસુના અનુયાયી તરીકે, આપણે પણ ઈસુએ આપણા જીવનો પર ઉપજાવેલી અસરના “સાક્ષી” છીએ, અને તેના વિશે “સાક્ષી” આપવાની છે. ઈશ્વર સાથેના તમારા સંબંધની વાત તમારી સાક્ષી છે. દરેક વ્યક્તિની એક વાત હોય છે. તમારી વાત કહેવાની તક તો સાક્ષી આપવાનો મહાવરો કરવાની તક છે.

સાંભળો અને સાથે-સાથે વાંચો

મેળવો મફત માર્ગદર્શિકા

3 મૂળભૂત પ્રકારની સાક્ષીઓ

તમારી વાતને આકાર આપવાની ઘણી રીતો છે, પરંતુ અમે જે રીતોને કામ કરતાં જોઇ છે તે આ પ્રમાણે છે:

  •   એક સામાન્ય વિધાન – શા માટે તમે ઈસુની પાછળ ચાલવાની પસંદગી કરી તેના વિશે તમે એક સામાન્ય વિધાન આપી શકો છો. એક નવા વિશ્વાસી વ્યક્તિને માટે તે સારી રીતે કામ કરે છે.
  •   પહેલાં અને પછી –તમે ઈસુને ઓળખ્યા તે “પહેલાં” તમારું જીવન કેવું હતું અને ઈસુને ઓળખ્યા “પછીનું” તમારું જીવન કેવું છે તેના વિશે તમે જણાવી શકો છો. સરળ અને સામર્થી.
  •   સાથે અને વગર –ઈસુ “સાથેનું” તમારું જીવન કેવું છે અને ઈસુ “વગરનું” તમારું જીવન કેવું હતું તેના વિશે તમે જણાવી શકો છો. જો તમે નાની જુવાન વયે વિશ્વાસમાં આવ્યા છો તો તમારી વાતની આ આવૃત્તિ સારી રીતે કામ કરશે.

તમારી સાક્ષી આપવાના 3 ભાગ 

તમારી સાક્ષી આપતી વખતે તેના ત્રણ ભાગ વિશે વિચાર કરવાની મદદ પ્રાપ્ત થશે:

  •   તેમની વાત – તમે જે વ્યક્તિની સાથે વાત કરી રહ્યા છો તેમને તેમની આત્મિક યાત્રા વિશે જણાવવાનું કહો.
  •   તેમની વાત – પછી તેમના અનુભવો મુજબ તમારી સાક્ષીને આકાર આપો.
  •   ઈશ્વરની વાત –અંતે તેમની વૈશ્વિક વિચારધારાઓ,મૂલ્યો અને અગ્રિમતાઓ સાથે સંકળાય એવી રીતે ઈશ્વરની વાત કહો.

તમારી સાક્ષી લાંબી હોવી જોઇએ નહિ, અથવા તો તેને વધારે અસરકારક બનાવવા માટે તેમાં વધારે પડતી વિગતો કહેશો નહિ. વાસ્તવમાં તો તમારી સાક્ષીને 3 મિનિટમાં કહેવાથી પ્રશ્નો અને ગહન વાતચીત કરવા માટે તમારી પાસે પૂરતો સમય હશે.

જો તમે કેવી રીતે સાક્ષી આપવી તેની શરૂઆત કરવા માટે ચિંતિત છો – તો તેને સરળ રાખો. ઈશ્વર તમારી વાતનો (સાક્ષીનો) ઉપયોગ કરી શકે છે, પણ યાદ રાખો કે તમારે જાતે જ તે સાક્ષી આપવાની છે.

તમારી જાતને પ્રશ્ન પૂછો

  • કેવી ખોટી બીક આપણને સાક્ષી આપતાં રોકે છે?
  • કઇ બાબત સાક્ષીને અસરકારક બનાવે છે? તેનું સામર્થ્ય ક્યાંથી આવે છે?

તમે કંઈ ભૂલી રહ્યા છો. હવે નોંધણી કરો!

  • તમારી વ્યક્તિગત તાલીમની પ્રગતિ જુઓ
  • જૂથની યોજનાના સાધનો પ્રાપ્ત કરો
  • પ્રશિક્ષક સાથે સંપર્ક કરો
  • વૈશ્વિક દર્શન માટે તમારો પ્રયત્ન ઉમેરો!

ઝુમ તેના સહભાગીઓને શિષ્યો બનાવાની અને સરળ મંડળીઓની સ્થાપનાની વૃદ્ધિ કરવાના સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિકતાઓથી સુસજ્જ કરવા માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનો ઉપયોગ કરે છે.

આખી તાલીમ જુઓ


ઝુમ દર્શનના મોટા ભાગ તરીકે ઝુમ તાલીમ મફત આપવામાં આવે છે.

ઝુમના દર્શન વિશે શીખો

Loading...

ભાષા


English English
العربية Arabic
العربية - الأردن Arabic (JO)
Sign Language American Sign Language
भोजपुरी Bhojpuri
বাংলা Bengali (India)
Bosanski Bosnian
粵語 (繁體) Cantonese (Traditional)
Hrvatski Croatian
فارسی Farsi/Persian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिंदी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
國語(繁體) Mandarin (Traditional)
国语(简体) Mandarin (Simplified)
मराठी Marathi
മലയാളം Malayalam
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
Apagibete Panjabi
Português Portuguese
русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Español Spanish
Soomaaliga Somali
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اُردُو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba
More languages in progress