સ્ત્રોતો
અભ્યાસક્રમ સ્લાઇડ્સ ઓનલાઇન
ઝુમ અભ્યાસક્રમ માહિતી, વિડિયો અને પ્રવૃત્તિઓ, તમારા વેબ બ્રાઉઝરમાં ઓનલાઇન પ્રસ્તુતકર્તા પાસેથી પ્રસ્તુત કરી શકાય છે.
તાલીમ માર્ગદર્શિકા પુસ્તિકા
ઝુમ તાલીમ હવે સંપૂર્ણ વર્કબુકમાં ઉપલબ્ધ છે. તમારા હાથની હથેળીમાં હવે તાલીમના તમામ ખ્યાલો, સાધનો, ચર્ચાના પ્રશ્નો અને પડકારો. દરેક સત્ર માટેના ક્યૂઆર કોડ તમને બધી વિડિઓ સામગ્રીની મંજુરી પણ આપે છે!
અભ્યાસક્રમ સ્લાઇડ્સ ડાઉનલોડ કરો
મોટી ફાઈલ ડાઉનલોડ. (૧ ગીગાબાઈટ)
સમગ્ર ઝુમ અભ્યાસક્રમને ડાઉનલોડ કરી શકાય છે અને પાવરપોઇન્ટ અથવા કીનોટ મારફતે ચલાવી શકાય છે. નબળા ઇન્ટરનેટવાળા કાર્યક્ષેત્રોમાં તાલીમ માટે આ એક સરસ ઉપાય છે. વિડિઓ સ્લાઇડ્સમાં કોપી કરેલી છે અને ઇન્ટરનેટ વિના સરળતાથી ચલાવી શકાય છે. ક્યૂઆર કોડ સિસ્ટમને હજી પણ તાલીમાર્થી ચેકિન્સ અને પ્રવૃત્તિ સંસાધનો માટે ઓનલાઇન પ્રવેશ ની જરૂર છે.